ઉછામણીની યાદી
🏆 ૧. Digital (ઓનલાઈન) ઉછામણી
13
🍛 ૨. વહેલા તે પહેલાના ધોરણે દાતાશ્રી
2
📋 ૩. શ્રી મહાકાલી ચોક ખાતે ઓફલાઈન ઉછામણી
14
ભોજન પ્રસાદના મુખ્ય દાતાશ્રી: સહાયક રકમ: ₹ ૧,૫૧,૧૧૧
મહોત્સવના ચારેય દિવસ (૯, ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર)ના ભોજન પ્રસાદ પેટે સહયોગ આપનાર દાતાશ્રીઓના નામ માનુસાર તકતી, બેનર તથા પત્રિકામાં લખવામાં આવશે.
પરણિત / કુવારીકા દીકરીઓને ભેટ: સહાયક રકમ: ₹ ૨,૦૦,૦૦૦
'વહેલા તે પહેલા'ના ધોરણ મુજબ માત્ર પ્રથમ ૧૦ દાતાશ્રીઓને જ સામેલ કરવામાં આવશે, તેથી વહેલી તકે નામ નોંધાવવા નમ્ર વિનંતી છે. દાતાશ્રીઓના નામ ક્રમાનુસાર તકતી, બેનર તથા પત્રિકામાં લખવામાં આવશેે.
ITEM #24 14 યજમાન
મહોત્સવના ભોજન પ્રસાદના દાતાશ્રી (તારીખ ૯, ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર એમ ચાર દિવસના ભોજન પ્રસાદ પેટે ₹૧,૫૧,૧૧૧ નો સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓના નામ ક્રમાનુસાર બેનર અને આમંત્રણ પત્રિકા માં સન્માનપૂર્વક લખવામાં આવશે.)
નિર્ધારિત રકમ
Fixed Amount
₹ 151,111.00
ITEM #30 8 યજમાન
પરણીત/ કુવારિકા દીકરીઓને ભેટના દાતાશ્રી ('વહેલા તે પહેલા' ના ધોરણ મુજબ માત્ર પ્રથમ ૧૦ દાતાશ્રીઓને જ સામેલ કરવામાં આવશે. વહેલી તકે નામ નોંધાવવા વિનંતી.દાતાશ્રી ઓના નામ ક્રમાનુસાર તકતી , બેનર તથા પત્રિકામાં લખાશે.)
નિર્ધારિત રકમ
Fixed Amount
₹ 200,000.00
29+
કુલ ઉછામણી
Total Bid Items
Total Bid Items
49+
કુલ બોલી મળી
Total Bids Placed
Total Bids Placed
33+
કુલ બોલીદારો
Total Bidders
Total Bidders
