ઉછામણીની યાદી

ભોજન પ્રસાદના મુખ્ય દાતાશ્રી: સહાયક રકમ: ₹ ૧,૫૧,૧૧૧ મહોત્સવના ચારેય દિવસ (૯, ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર)ના ભોજન પ્રસાદ પેટે સહયોગ આપનાર દાતાશ્રીઓના નામ માનુસાર તકતી, બેનર તથા પત્રિકામાં લખવામાં આવશે.
પરણિત / કુવારીકા દીકરીઓને ભેટ: સહાયક રકમ: ₹ ૨,૦૦,૦૦૦ 'વહેલા તે પહેલા'ના ધોરણ મુજબ માત્ર પ્રથમ ૧૦ દાતાશ્રીઓને જ સામેલ કરવામાં આવશે, તેથી વહેલી તકે નામ નોંધાવવા નમ્ર વિનંતી છે. દાતાશ્રીઓના નામ ક્રમાનુસાર તકતી, બેનર તથા પત્રિકામાં લખવામાં આવશેે.
ITEM #24 14 યજમાન

મહોત્સવના ભોજન પ્રસાદના દાતાશ્રી (તારીખ ૯, ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર એમ ચાર દિવસના ભોજન પ્રસાદ પેટે ₹૧,૫૧,૧૧૧ નો સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓના નામ ક્રમાનુસાર બેનર અને આમંત્રણ પત્રિકા માં સન્માનપૂર્વક લખવામાં આવશે.)

નિર્ધારિત રકમ Fixed Amount
₹ 151,111.00
ITEM #30 8 યજમાન

પરણીત/ કુવારિકા દીકરીઓને ભેટના દાતાશ્રી ('વહેલા તે પહેલા' ના ધોરણ મુજબ માત્ર પ્રથમ ૧૦ દાતાશ્રીઓને જ સામેલ કરવામાં આવશે. વહેલી તકે નામ નોંધાવવા વિનંતી.દાતાશ્રી ઓના નામ ક્રમાનુસાર તકતી , બેનર તથા પત્રિકામાં લખાશે.)

નિર્ધારિત રકમ Fixed Amount
₹ 200,000.00
🏷️
29+
કુલ ઉછામણી
Total Bid Items
🔨
49+
કુલ બોલી મળી
Total Bids Placed
👥
33+
કુલ બોલીદારો
Total Bidders